Surprise Me!

‘પ્રેમિકાના ત્રાસથી પ્રેમીએ જીવન ટૂંકાવ્યું હતું’,  નડીયાદ કોર્ટે પ્રેમિકાને પાંચ વર્ષની સજા ફટકારી

2025-12-18 9 Dailymotion

આરોપી કિંજલબેન પટેલને પાંચ વર્ષની સજા તેમજ રૂ. 50 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષ કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon